દિ લ્હી , મુંબઈ અને બેંગલુરુમા વા યુ પ્રદૂષણનો ખતરો : CSE રિ પો ર્ટ
વાયુ પ્રદૂષણનો ખતરો હવેભા રતના મો ટા શહેરો મા ટે જીવલેણ બની રહ્યો છે. દર વર્ષે દિ લ્હી એનસી આર અને અન્ય મો ટા શહેરો માં રહેતા લો કો આ ભયના કા રણે ગંભી ર બીમા રી ઓનો ભો ગ બને છે. સેન્ટર ફો ર સા યન્સ એન્ડ એન્વા યર્નમેન્ટ (CSE) એહવે આ અંગે નવો રિ પો ર્ટ પ્રકા શિ ત કર્યો છે. આ રિ પો ર્ટમાં તેણે ખુલાસો કર્યો છે કે કેવી રી તે ઓઝો ન ગેસ આ શહેરો ની હવા ને વધુ ઝેરી બના વી રહ્યો છે. આ શહેરો જોખમ દિ લ્હી NCR, બેંગલુરુ, ચેન્નઈ, કો લકા તા , મુંબઈ અને પુણે તેમજ અમદા વા દ, હૈદરા બા દ, જયપુર અને લખનૌ માં સ્થિ તિ ચિં તા જનક છે. દિ લ્હી સ્થિ ત થિં કથિં ટેન્ક સેન્ટર ફો ર સા યન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE)ના નવા અહેવા લ મુજબ આ ભા રતી ય શહેરો માં ઓઝો ન પ્રદૂષણના સ્તરમાં ચિં તા જનક વધા રો થયો છે. ખા સ કરી ને આ વર્ષના ઉના ળા દરમિ યા ન ભા રતના 20 મુખ્ય શહેરી વિ સ્તા રો માં જમી ન સ્તરે ઓઝો ન ગેસનું સ્તર નોં ધપા ત્ર રી તે વધ્યું છે. જેનાજે ના કા રણે આ વિ સ્તા રો ની હવા પહેલા કરતા વધુ ઝેરી બની ગઈ છે. આ તમા મ શહેરો પૈકી દિ લ્હી સૌ થી વધુ પ્રભા વિ ત થયું છે. ઓ ઝો ન સ્તર સા મા ન્ય કરતા વધા રે CSEના નવા રિ પો ર્ટ અનુસા ર દિ લ્હી NCR સહિ ત તમા મ 10 મો ટા શહેરો માં ઓઝો ન ગેસનું સ્તર સા મા ન્ય કરતા વધા રે છે. જ્યા રે દિ લ્હી -એનસી આરમાં 176 દિ વસ સુધી ગ્રા ઉન્ડ લેવલ ઓઝો ન ગેસનું સ્તર સા મા ન્યથી ઉપર રહ્યું, જ્યા રે મુંબઈ અને પુણેમાં 138 દિ વસ સુધી સ્થિ તિ સમા ન રહી . જયપુરમાં 126 દિ વસ, હૈદરા બાદમાં 86, કો લકા તા માં 63, બેંગલુરુમાં 59, લખનૌ માં 49 અને અમદા વા દમાં 41 દિ વસ સુધી ઓઝો ન ગેસનું સ્તર અસા મા ન્ય હતું. જ્યા રે આવા દિ વસો ની સૌ થી ઓછી સંખ્યા ચેન્ના
